Sunday, May 4, 2025

ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ અમુક વિસ્તારોમાં આજે વીજકાપ

Advertisement
Advertisement
Advertisement

ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આજે તા.15ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.સ્પેન્સરા ફીડર તથા રઘુવીર ફીડર સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,735

TRENDING NOW