Saturday, May 3, 2025

ગાળા ગામ નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળિયા રોડ પર ગાળા ગામ નજીક બાઇક સ્લીપ થય જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી- માળિયાના ગાળા ગામ ગામ નજીક હેમસિંગ ગોપાલસિંગ ભંડારી (ઉ.વ.૩૪, રહે હાલ લાલપર તા.જી.મોરબી મુળ રહે. સુનેરા તા.જી. શાજાપુર મધ્યપ્રદેશ) વાળો પોતાનું બાઈક નં.GJ-36-AA-1778 વાળું લઈને પુર ઝડપે ચલાવી પસાર થઈ રહ્યો હોય તે દરમ્યાન બાઈક સ્લીપ થઈ જતા માથામાં ઈજા થતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગ્યાનરંજનભાઈ સનાતનભાઈ સ્વાઈનએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,727

TRENDING NOW