ગાંધીનગર સાહિત્યિક સંસ્થા દ્વારા અધિક કલેકટર શ્રી ગાંધીનગર ને સમલૈંગિક કાયદા ના વિરોધ માટે આવેદન પત્ર આપ્યું
ભારતીય સંસ્કૃતિ નું જતન કરવા માટે સમલૈંગિક સંબંધોને કાયદા નું સ્વરૂપ આપતા પહેલા આપણે સનાતન ધર્મ ની પરંપરા મુજબ સામાજિક કુટુંબો બચાવવા ખૂબ જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે માં આ એ અંગે ની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સમલૈંગિક સંબંધોને કાયદા નું સ્વરૂપ આપવું તે ભારતીય સંસ્કૃતિ ને નષ્ટ કરવા બરાબર છે.
ભારતીય સંસ્કૃતિ માં કુટુંબો ખૂબ જરૂરી છે અને આ સંસ્કૃતિ ને જાળવવી જોઈએ. એટલા માટે ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ સામાજિક કાર્યકર દ્વારા ગાંધી નગર ના અધિક કલેકટર શ્રી ભરત ભાઈ જોશી સાહેબ ને કોષાધ્યક્ષ શ્રી કાંતિ ભાઈ પટેલ એડવોકેટ, સામાજિક કાર્યકર રેડ ક્રોસ સોસાયટી ના પ્રમુખ શ્રી ઝીલું ભાઈ ધાંધલ, એડવોકેટ વૈશાલી બેન વાઘેલા અને વોઇસ ઓફ ગાંધીનગર ના તંત્રી શ્રી બી એચ મેસર વાલા ની ઉપસ્થિત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

ડૉ ગુલાબ ચંદ પટેલ
પ્રમુખ શ્રી ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત
Mo 884979437





