Sunday, March 15, 2026

કાલીકા પ્લોટમાં છરી સાથે એક શખ્સ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કાલીકા પ્લોટમાંથી છરી સાથે એક શખ્સ મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ મસ્તાન ચિકન પાસે જાહેર રોડ ઉપર આરોપી દેવાભાઇ મુળજીભાઈ નીમાવત (રહે. કાલીકા પ્લોટ. મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે અટકાયત કરેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,159

TRENDING NOW