Jay hind 🇮🇳🙏🌳🌍🌳🙏
રાષ્ટધર્મ સે બડા કોઈ ધર્મ નહીં હોતા
Happy Republic day 26 January 26/1/2021ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ની
વડોદરા હરણી તળાવ મુત્યુ પામેલા બાળકો અને વ્યક્તિની આત્મા ને શાંતી આપે કીડીયારું પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ
Om Shanti 🙏🌳🌍🌳🙏
દેશ ની સેવા એજ પ્રભુ સેવા
અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા
🙏🌳🌍🌳🙏🐜🐜
અબોલ જીવો ના માટે ભંડારો 🐜🐜🐜🐜
26/1/2021 ગુજરાત માં આવેલ ભુકંપ દિવગતો ની અને વડોદરા હરણી તળાવ મુત્યુ પામેલા બાળકો અને વ્યક્તિની આત્મા શાંતી માટે અમારી શ્રદ્ધાંજલિ રૂપે ભારતના નકશા ની રંગોળી બનાવી કીડીયારું પુરીયુ
51 નાળીયેર માં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડી ના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ 🚩🇮🇳 આપણી સંસ્કૃતિ ના મુલ્યો જાળવિએ 🇮🇳🚩 ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને🐜🐜🐜અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા
🌳વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ🌳
એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે
🚩🇮🇳🌳🌍🐜🙏🙏🙏
🙏🌳🌍🌳🐜🐘🕊️🙏













