Friday, March 13, 2026

કચ્છ ની એક સ્ટીલ ફેક્ટરીની ભઠ્ઠી ઉભરાતા દસ મજુરો અસરગ્રસ્ત ચારની હાલત ગંભીર તંત્ર દોડતું થયું

Advertisement
Advertisement
Advertisement

કચ્છ ની એક સ્ટીલ ફેક્ટરીની ભઠ્ઠી ઉભરાતા દસ મજુરો અસરગ્રસ્ત ચારની હાલત ગંભીર તંત્ર દોડતું થયું

આજ રોજ અંજાર વિસ્તારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા ૧૦ જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા હતા.

મળતી માહાતી અનુસાર અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા ધટના બની હતી અફરાતફરી માહોલ સજાર્યા હતો. લોકો પોતાનો જીવ બચાવવા કોશીસ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી.

સ્ટીલ પિગળાવતી વખતે ઘટનાં બની હતી. ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કચ્છમા કંપની ની મોટી બેદરકારી ઘટના ને છુપાવવા ની કોશિશ ૦% લેબર સેફ્ટી હોય એવુ સુત્રો દ્રારા જાણવા મળ્યુ છે ? જો સેફ્ટી હોય તો આટલી મોટી ધટના બને ખરી એવા સવાલો ઉઠી રહ્યા છે આગળ ની તપાસ પોલીસ હાથ ધરી – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW