એડમિશન ઓપન @: મોરબીની આર્યતેજ ઈન્સ્ટીયુટ ઓફ નર્સિંગમાં ધો-૧૨ પછી જોડાવાની ઉત્તમ તક
મોરબી: મોરબીમાં ઘર આંગણે જ લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યતેજ ઇન્સ્ટીટ્યુટ ઑફ નર્સિંગમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે ત્યારે ધો-૧૨ પછી વિદ્યાર્થીઓને નર્સિંગમાં જોડાવાની મોરબીમાં ઘરે બેઠા જ ઉત્તમ તક મળી રહી છે હાલમાં મોરબીની આર્યતેજ ઇન્સ્ટીટ્યુટ ઑફ નર્સિંગમાં જે નર્સિંગનાં કોર્ષ ચાલુ છે તેમાં એ.એન.એમ. – ૨ વર્ષ, જી.એન.એમ. – ૩ વર્ષ, બેઝિક બી.એસ.સી. નર્સિંગ – ૪ વર્ષ અને પોસ્ટ બેઝિક બી.એસ.સી. નર્સિંગ – ૨ વર્ષનો કોર્ષ છે જેમાં જોડાઈને વિદ્યાર્થી આગામી સમયમાં નર્સિંગની લાઇનમાં આગળ વધીને તેની કારકિર્દી બનાવી શકે છે. આર્યતેજ કોલેજની વિશેષતાની વાત કરીએ તો નર્સિંગનાં ભીષ્મ પિતામહ કહી શકાય તેવા, મોરબી ગવર્મેન્ટ કોલેજમાંથી પ્રિન્સીપાલ તરીકે રીટાયર્ડ, હજારો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને નર્સિંગ ક્ષેત્રે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરી અપાવી આત્મનિર્ભર કરનાર, હજારો નર્સ બ્રધર – સીસ્ટર તેમજ શિક્ષકોનાં આદર્શ કે જેના લખેલાં પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે અને GPSC ની પરીક્ષામાં સફળતા મેળવે તેવા ઉત્સાહી કૈલા સરનું સતત લાઇવ માર્ગદર્શન મળતું રહે છે તેમજ નર્સિંગ ક્ષેત્રે હાઇલી કવાલિફાઇડ એન્ડ એક્સપીરીઅન્સ્ડ પી.એચ.ડી. પ્રીન્સીપાલ, વાઈસ પ્રીન્સીપાલ અને ફેકલ્ટી પણ રાખવામા આવેલ છે. આ કોલેજમાં વિદ્યાર્થીઓનાં પ્રેક્ટીકલ માટે કોલેજની અત્યાધુનિક લેબ છે તેમજ વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે ૨૦૦બેડ ધરાવતી સૌરાષ્ટ્રની નામાંકિત આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા સાથે જ શુદ્ધ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા છે આ કોલેજ “આર્યાવર્ત”, નવયુગ ટાઇલ્સ પાસે, લક્ષ્મીનગર ગામ સામે, ૮-એ નેશનલ હાઇવે / કંડલા હાઇવે, લક્ષ્મીનગર, મોરબી. પીન-૩૬૩૬૪૨ ખાતે આવેલ છે.





▪️College Building
https://maps.app.goo.gl/vUMYwTCVCcGveKrs9
🟢 એડમિશન માટે સંપર્ક નંબર –
9512410070,
9512410065
🟢 કેમ્પસમાં ચાલતાં અન્ય અભ્યાસક્રમો :-
▪️NIOS – 10/12 Any Stream & Any Medium
▪️BAOU(0791420) – DHSI/BBA/BCA/PGDCA/PGDHR/BSW/MSW
▪️સૌરાષ્ટ્ર યુનિ. અભ્યાસક્રમો :-
BEd., BSc., DMLT, BHMS*
▪️સુરેન્દ્રનગર યુનિ. એડમીશન સેન્ટર :- Graduation Courses, Post Graduation Courses
🟢 આર્યતેજ ફોન નંબરની માહિતી :-
▪️એડમીશન વિશે માહિતી માટે – 9512410070
▪️હોસ્ટેલ તેમજ અપડાઉન વિશે માહિતી માટે – 9512410056
▪️શિષ્યવૃત્તિ વિશે માહિતી માટે – 9512410064
▪️NIOS બોર્ડમાં ધો.10 કે 12 માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 9512410070
▪️ SURENDRANAGAR UNIVERSITY માં એડમીશન વિશે માહિતી માટે – 9512410065 / 70
▪️ BAOU માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 70
▪️ NURSING માં એડમીશન વિશે માહિતી માટે – 9512410065 / 70
▪️ B.Ed. માં એડમીશન વિશે માહિતી માટે –
9512410064 / 70
▪️ B.Sc. માં એડમીશન વિશે માહિતી માટે –
9512410058 / 64 / 70
▪️ DMLT માં એડમીશન વિશે માહિતી માટે –
9512410058 / 64 / 70
▪️ BHMS* માં એડમીશન વિશે માહિતી માટે –
9428347800.
(ફોન વ્યસ્ત કે બંધ આવે તો વોટ્સએપમાં મેસેજ કરવો. ફોન કરવા માટેનો સમય સવારે 9:00 થી સાંજે 5:30 સુધી