ઉદયપુર ની ઘટના ના વિરોધમાં હળવદમાં વિરોધ પ્રદર્શન.
ગઈકાલે રાજસ્થાન ના ઉદયપુર માં જેહાદી માનસિકતા ધરાવતા ઇસ્લામિક આતંકવાદીઓ એ નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલ ની સરાજાહેર તેમની જ દુકાન માં નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારે દેશભર માં તે ઘટના પડઘા પડ્યા છે

ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્યારે હળવદ બજરંગદળ દ્વારા સાંજે ૫:૦૦ કલાકે ઇસ્લામિક આતંકવાદ ના પૂતળાં નું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને “ઇસ્લામિક આતંકવાદ હાય હાય” અને ” જય શ્રી રામ ” , ભારત માતા કી જય , વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં બજરંગદળ ના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહી આ ઘટના ને સખત શબ્દો માં વખોડી નાખી અને રોષ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસ ના જવાનો એ કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી
