Wednesday, June 24, 2026

ઇન્ડિયન લયોનેસ ક્લબ મોરબી દ્વારા યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ.

Advertisement
Advertisement
Advertisement

તારીખ 18-12 ના રોજ ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વિક્રમ સંવત 2080 ને આવકારવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબીના પત્રકાર ભાઈઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું અને સાથે ક્લબના સહયોગી ઓનું પણ આ સન્માન કરવામાં આવ્યું હતું …સાથે જેમના થકી ક્લબ ધમધમતી છે એવા દરેક ક્લબ મેમ્બર્સ નું પણ સન્માન પત્રક આપીને સન્માન કરવામાં આવ્યું મેમ્બર્સ એ જુદી જુદી ગેમ્સ અને પર્ફોમન્સ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ ની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. આ કાર્યક્રમમાં ક્લબના નેશનલ માંથી ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર પાસ્ટ નેશનલ ચેર પર્સન શ્રી આશાબેન પંડ્યા ચીફ પેટ્રોન શ્રી હિતેશભાઈ પંડ્યા નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી શોભનાબા ઝાલા એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી આ સાથે માનવંતા દાતાઓ શ્રી ગિરીશભાઈ સરૈયા શ્રી જીતસર વરસોલા શ્રી ડોક્ટર શૈલેષભાઈ પટેલ વગેરે મહેમાનોએ હાજરી આપી હતી મોટી સંખ્યામાં ક્લબ મેમ્બરોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ પત્રકારો દાતાઓ અને મહેમાનો નો દિલથી આભાર માન્યો હતો…

Related Articles

Total Website visit

1,609,238

TRENDING NOW