Friday, June 19, 2026

આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A. ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ.

Advertisement
Advertisement
Advertisement

આયુર્વેદિક ડોક્ટરોના સૌથી મોટા રાષ્ટ્રીય સંગઠન N.I.M.A. ની મોરબી જીલ્લાની કારોબારીની રચના કરાઈ.

N.I.M.A.[National Integrated Medical Association], મોરબી જીલ્લાની સામાન્ય સભામાં સભ્યોના સંપૂર્ણ સહકારથી કોઈપણ પ્રકારની ચૂંટણી વગર ઉપસ્થિત બધા સભ્યોની સહમતિથી પ્રમુખ, મંત્રી સહિત સમગ્ર પેનલ નું ગઠન કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

પ્રમુખ – ડો. હાર્દિકભાઈ જેસ્વાણી
ઉપપ્રમુખ – ડો. બી. કે. લહેરૂ
મંત્રી – ડો. સંજયભાઈ નિમાવત
સહમંત્રી – ડો. મિલનભાઈ પટેલ
ખજાનચી – ડો. મનોજભાઈ ભાડજા
લીગલ હેડ – ડો. પ્રવિણભાઈ બરાસરા

સભ્ય – ડો. જયેશભાઇ રામાવત
સભ્ય – ડો. વિશાલભાઈ વિસોડિયા
સભ્ય – ડો. આસિફભાઈ બાદી
સભ્ય – ડો. ચિરાગભાઈ વિડજા
સભ્ય – ડો. પરેશભાઈ ડાભી
સભ્ય – ડો. હર્ષાબેન મોર
સભ્ય – ડો. શીતલબેન પાનેસરા

માર્ગદર્શક – ડો. પરાગભાઈ પારેખ
માર્ગદર્શક – ડો. કલ્પેશભાઈ ચૌહાણ
માર્ગદર્શક – ડો. પરિક્ષિતભાઈ જોબનપુત્રા
માર્ગદર્શક – ડો. ધર્મેશભાઈ ગામી

Related Articles

Total Website visit

1,608,727

TRENDING NOW