Friday, June 26, 2026

આજે વાવડી રોડ પર જયંતિભાઈ પટેલના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ જાહેર સભા ગજવશે

Advertisement
Advertisement
Advertisement

આજે વાવડી રોડ પર જયંતિભાઈ પટેલના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ જાહેર સભા ગજવશે

મોરબી: આજે મોરબીના વાવડી રોડ પર કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમાં રાજ્યસભાના સાંસદ અને માઈનોરીટી ચેરમેન ઈમરાન પ્રતાપગઢી જાહેર સભા ગજવશે.

૬૫-મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે.પટેલના સમર્થનમાં વાવડી રોડ, ખાતે રાજ્યસભાના સંસદ અને માઈનોરિટી ચેરમેન ઇમરાન પ્રતાપગઢી જાહેર સભાનું તા.૨૫-૧૧-૨૦૨૨ને રાત્રે ૦૮:૦૦ વાગ્યે શુક્રવારના રોજ આયોજન કરશે છે તો આ જાહેર સભામાં સૌ મિત્રો, સ્નેહીઓ, કાર્યકરો અને મતદારોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,609,470

TRENDING NOW