આજરોજ શિવરાજપુર ગામે શાળા માં સેવાસેતુ નો કાર્યક્રમ યોજવમાં આવ્યો હતો તેમા રાસનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા, જાતિ ના દાખલા માં અમૃતમ કાર્ડ ખેતીવાળી શાખા ના અધિકારી તેમજ ઉજ્વલા યોજના PGVCL ખાતા ના અધિકારી તેમજ અલગ અલગ વિભાગ ના કર્મચારી ભાઈઓ બહેનો હાજર રહી ને તમામ સેવા સ્થળ પર કરવામાં આવ્યું આ સેવાસેતુ ના કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાન, તાલુકા પ્રમુખ દેવેસિંગભા હાથલ, લુણાભા સુમણિયા જિલ્લા પંચાયત સદસ્ય ,જે કે હાથિયા, જિલ્લા ન્યાય સમિતિ ચેરમેન તાલુકા ભાજપ પ્રમુખ વરજંગભા માણેક ,રાજેન્દ્ર પરમાર ઉપ પ્રમુખ આલાભા માણેક મહામંત્રી ઓખા શહેર દ્વારકા તાલુકા તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેસસિંહ મકવાણા તેમજ આગેવાનો ,શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા





