Friday, May 2, 2025

અમેરિકાના વિશ્વના સૌથી મોટા કવરિંગ સિરામીક એક્ઝિબિશનમાં મોરબીની ૨૦થી વધુ કપંનીએ પ્રોડેક્ટ રજુ કરી

Advertisement
Advertisement
Advertisement

અમેરિકાના વિશ્વના સૌથી મોટા કવરિંગ સિરામીક એક્ઝિબિશનમાં મોરબીની ૨૦થી વધુ કપંનીએ પ્રોડેક્ટ રજુ કરી

મોરબી: આજે અમેરીકા ખાતે સૌથી મોટા સિરામીકના કવરીંગ એક્ઝિબિશનમાં મોરબીની ૨૦થી વધુ કંપનીના ઉદ્યોગકારોએ પોતાની પ્રોડકટ ડીસપ્લે કરેલ હતી. જેમા કેપેક્સીલ દ્વારા આયોજીત ભારતીય પેવેલીયનની મુલાકાતે ભારતીય કોન્સ્યુલર જનરલ ડો.જે.વી.નાગેન્દ્ર પ્રસાદ આવેલ અને ભારતીય કંપનીને અમેરીકા એક્સપોર્ટ માટે પ્રોત્સાહન પુરૂ પાડેલ ત્યારે આવનાર સમયમા મોરબીના ટાઇલ્સને અમેરીકા એક્સપોર્ટ માટે જે પણ જરૂરીયાત હોય તે કરવા માટે તત્પરતા દેખાડેલ. આ એકસીબીસનમા કેપેક્સીલના સીનીયર વાઇસ ચેરમેન તરીકે સિરામીક ઉધોગના વિકાસ અર્થે તેમજ જુદા જુદા ટેકનીકલ તેમજ કોમર્સીયલ જેવી કે ડયુટી તેમજ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તેમજ મોરબીનુ મેઇક ઇન ઇન્ડીયા બ્રાન્ડ ને પ્રમોટ કરવા માટે ચર્ચા વિચારણા કરવા મને પણ હાજરી આપીને ઉધોગોના વિકાસ માટે ની તક મળી તે બદલ નિલેષ જેતપરીયાએ ભારત સરકારનો પણ આભાર માનેલ છે. આ તકે જણાવવુ ઘટે કે કવરીંગ એક્ઝિબિશન અમેરીકાનું સૌથી મોટુ એક્ઝિબિશન છે

.

Related Articles

Total Website visit

1,502,696

TRENDING NOW