જેતપર સીટ ના સમરસ ગામોને આપેલું વચન નીભાવ્યુ
માનનીય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબ,જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,બાબુભાઇ હુંબલ,તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઈ ગળચર,જીલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ ટમારિયા,પ્રવીણભાઈ સોનગ્રા,અશોકભાઈ ચાવડા,વિશાલભાઈ ઘોડાસરા,રાકેશભાઈ કાવર,અશોકભાઈ દેસાઈ, સદસ્ય રવજીભાઈ,મેરાભાઈ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં 16 ગામોને 1-1 લાખની સપ્રેમ ભેટ આપ

