Tuesday, May 13, 2025

મોરબી મનપા હદ વિસ્તારમાં જર્જરિત મિલકતને ઉતારી લેવા તાકીદ

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જર્જરિત મિલકતોના માલિકો/કબજેદારને જણાવવાનું કે અતિભારે વરસાદના સમયે જર્જરિત મિલકત મકાન તૂટી પડવાથી જાન માલને નુકસાન ન થાય કે જાનહાની ન થાય તે માટે આપના કબ્જા ભોગવટા હેઠળની મિલકત તાત્કાલિક ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં કસુરવાર ઠરસો તો તેનાથી નિપજતા પરિણામો જેમ કે જર્જરિત મિલકત તૂટી પાડવા કે ધરાસાઈ થવાના પ્રસંગે આપના કે અન્યના કિંમતી માલ-સમાન કે ઘર-વખીને કોઈ નુકશાન થશે કે કોઈ અકસ્માત કે જાનહાનિ થશે તો તેની અંગત જવાબદારી મિલકત માલિક/કબ્જેદરની રહેશે. જેની ગંભીર નોંધ લેશો.

નોંધ :-જે મિલકતમાં સરકારી દાવા ચાલતા હોય, તેવા કિસ્સામાં કાયદાની જોગવાઈને આધિન અમલવારી કરવાની રહેશે.

Related Articles

Total Website visit

1,503,537

TRENDING NOW