મોરબી: સ્વ.સ્વ.ધવલભાઈ પ્રવિણભાઇ ગોલ (ગઢવીની) આજે દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આયલ (વૃંદા)ગઢવી પ્રવિણભાઈ વિરાભાઈ ગઢવી, કનુભા વિરાભાઈ ગઢવી, રાજભાઈ પ્રવિણભાઈ ગઢવી, જીગ્નેશભાઈ પ્રવિણભાઇ ગઢવી તરફથી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવે છે
કોઇ ક્ષણ એવી નથી જે તમારા સ્મરણથી અલિપ્ત હોય, કોઈ જગ્યા એવી નથી જયાં તમારૂ વાત્સલ્ય ન હોય, કોઇ સફળતા એવી નથી કે જયાં તમારા આર્શિવાદ ન હોય, આપના આર્શિવાદ થકી જ અમો સુખમય જીવન જીવીએ છીએ. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…
