ગાંધીધામ : કચ્છ ચારણ સમાજના અડીખમ આગેવાન અને હરહંમેશ સમાજની ચિંતા કરતા એવા સમાજપ્રેમી ભગવાનભાઈ ખાનજી અયાચી (ગાંધીધામ) નું ગઈકાલે તા. 26 એપ્રિલને મંગળવારે સવારે 07:30 કલાકે દુઃખદ અવસાન થયું છે. ભગવાનભાઈના અવસાનથી સમગ્ર ચારણ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.