Saturday, May 3, 2025

મોરબીના વીસીપરામાં રહેતા યુવાનનું મચ્છુ નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીના કેશવાનંદ બાપુના આશ્રમની સામે મચ્છુ નદીમાં ડૂબી જતાં મોરબીના વીસીપરામાં રહેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહિદાસપરા શેરી નંબર-6 માં રહેતા મહેશભાઈ જદુરામભાઈ શુકલ (ઉં.વ. 40) નામના યુવાન કેશવાનંદ બાપુના આશ્રમની સામે મચ્છુ નદીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,720

TRENDING NOW