મોરબી : મોરબી નગરપાલિકાની પરચેઝ કમીટીના ચેરમેન પ્રભુભાઈ ભૂતનો આજે જન્મદિવસ છે. ઉમદા વ્યક્તિત્વ, સરળ સ્વભાવ ધરાવતા તેમજ સહુનો સાથ સહુનો વિકાસ સુત્રને સાકાર કરનાર તેજ તરાર પાટીદાર અગ્રણી અને સામાજિક રાજકીય ક્ષેત્રે વિવિધ સંસ્થાઓમાં સેવા આપતા પ્રભુભાઈ હાલમાં જમીન વિકાસ બેંક માળિયા શાખામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
મોરબી નાગરિક બેંકમાં ડાયરેક્ટર તરીકે સેવા આપનાર અને બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવતા ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભુતનો આજે જન્મદિવસ હોય તેમનાં જન્મદિવસ નિમિત્તે મિત્રો, સ્નેહીજનો, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા તેમના મો.નં. 98252 25618 ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.