Saturday, March 7, 2026

માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખના પુત્ર નીલનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી માળિયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા ના લાડકવાયા પુત્ર નીલ નો જન્મદિવસ હોઈ ત્યારે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સુપર માર્કેટ માં ભગવતી ડ્રેસીસ ના માલિક અને નીલ ના પીતા ને નીલ ના જન્મદિવસ ની શુભેચ્છા ઓ નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે વોઇસ ઓફ મોરબી ની ટીમ તરફથી નીલ ને જન્મદિવસ ની અઢળક શુભકામનાઓ પાઠવી રહ્યું છે.

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW