હળવદ : હળવદના શહેરી વિસ્તારમાં આગામી તા. 08 ને બુધવારના રોજ સવારે 06:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
આગામી તા. 08 જુનને બુધવારના રોજ 66 કેવી હળવદ સબ સ્ટેશનમાં મેઈન્ટેનન્સની અગત્યની કામગીરી હોય હળવદ શહેર વિસ્તારમાં સવારે 06:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પુરી થયે કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે જેની ગ્રાહકોએ નોંધ લેવા પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે.