Saturday, May 10, 2025

મોરબીના નાની વાવડી ગામે રવિવારે અંધ અપંગ ગૌશાળાના લાભાર્થે સંતવાણીનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ માધવ અંધ-અપંગ ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ 8 મે 2022 ને રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ સંતવાણી માધવ અંધ-અપંગ ગૌશાળા, દેવ ફન વર્લ્ડ સામે, બગથળા રોડ, નાનીવાવડી મુકામે યોજાશે જેમાં ભજનીક શૈલેષ મહારાજ અને જયશ્રીદાસજી માતાજી ભજનની રમઝટ બોલાવશે જેથી આ સંતવાણીનો લ્હાવો લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,847

TRENDING NOW