Friday, May 2, 2025

મોરબીના બેલા ગામે શુક્રવારે કનેસરાધામનું રામામંડળ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે શુક્રવારે પ્રખ્યાત કનેસરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના બેલા (રંગપર) ખાતે રતનનગર, નવા પ્લોટ વિસ્તારમાં ઓધવજીભાઈ ગંગારામભાઈ અઘારા અને પ્રદીપભાઈ ઓધવજીભાઈ અઘારા દ્વારા તા. 29 એપ્રિલને શુક્રવારે જસદણના પ્રખ્યાત કનેસરાધામ બાબા રામદેવ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ નિહાળવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,694

TRENDING NOW