Advertisement
Advertisement
Advertisement
મોરબીના મહેન્દ્રનગર પ્લોટીંગ એરીયામાં રહેતા શિતલબેન મનીષભાઈ વિડજા (ઉં.વ. 32) નામના પરિણીતાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.