Advertisement
Advertisement
Advertisement
મોરબી શહેરના આલાપ રોડ પરથી મનોજ ઉર્ફે ભુરો નંદલાલભાઈ ચૌહાણ (રહે. ગ્રીન ચોક, મોચી શેરી, મોરબી) ને વિદેશી દારૂ રોયલ ચેલેન્જની એક બોટલ (કિં.રૂ. 520) સાથે ઝડપી પાડીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.