Sunday, May 11, 2025

NEET ની પરીક્ષામાં 720 માર્કમાંથી 696 માર્ક સાથે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારતો દિવ્ય ગાંભવા

Advertisement
Advertisement
Advertisement

સમગ્ર ભારતના સોળ લાખ વિદ્યાર્થીઓ પૈકી 180 રેન્ક સાથે ઈંગ્લીશ મીડિયમમાં નિટની પરીક્ષા ઉત્તીર્ણ કરી

મોરબી: પ્રીમિયર સ્કૂલ રાજકોટના માર્ગદર્શનથી આમરણ ગામના વતની ડૉ. નિલેશભાઈ ગાંભવા અને ડૉ.મિતલબેન ગાંભવાના સુપુત્ર ચી.દિવ્યએ વર્ષ – ૨૦૨૧ માં ઈંગ્લીશ મીડિયમમાં લેવાયેલ ઓલ ઇન્ડિયા NEET ની પરીક્ષામાં કઠોર પરિશ્રમ કરીને 720 માંથી 696 માર્ક સાથે સોળ લાખ વિદ્યાર્થીઓ પૈકી ઓલ ઇન્ડિયા રેન્ક 180 પ્રાપ્ત કરી સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અને મોરબીનું ગૌરવ વધારવા બદલ સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી છે.

Related Articles

Total Website visit

1,502,942

TRENDING NOW