Tuesday, March 10, 2026

NDPSના કેસમાં વધુ એક આરોપીને જામનગરથી વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો

Advertisement
Advertisement
Advertisement

NDPSના કેસમાં વધુ એક આરોપીને જામનગરથી વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો

મોરબી: NDPS ના કેસમાં વધુ એક આરોપીને જામનગર મુકામેથી વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડેલ છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એસ.ઓ.જી મોરબી નાઓ એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશ એન.ડી.પી.એસનો ગુન્હો શોધી કાઢેલ હોય જે ગુન્હાની તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા આપેલ હોય જે ગુન્હાના મુળ સુધ તપાસ કરવા સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રત્યનશીલ હોય અને અટક કરેલ મહીલા આરોપીની સધન પુછ્પરછ કરી ૩.૫ કીલો ગાંજો બોદુભાઈ રહે. જામનગર વાળાને વેચાણ આપવાનો જણાવેલ હોય જેથી જામનગર મુકામે જઈ આરોપી બોદુભાઈ બાબભાઈ ખફી (સુમરા) ઉવ.૫૪ રહે.જામનગર શંકર ટેકરી, રજાનગર હુશેનીચોક તા.જી.જામનગર વાળાને
એક સેમસંગ કંપનીનો સાદો મોબાઈલ ફોન કી.રૂ.૧૦૦૦/- ના મુદામાલ સાથે દબોચી લઈ પોલીસ સ્ટેશન લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW