Sunday, March 8, 2026

સૌરાષ્ટ્રની બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં મોરબીનો યુવાન ઝળક્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : રાજકોટ ખાતે દર વર્ષે સૌરાષ્ટ્રની બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ યોજાય છે ત્યારે આ વખતે બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં મોરબીના ફિટનેસ ફેક્ટરી જીમના યુવાને વેઈટ કેટેગરીમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે.

રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલે તા. 17 ને રવિવારના રોજ બોડી બિલ્ડીંગ ચેમ્પીંશીપ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોરબીના ફીટનેસ ફેકટરી જીમના ટ્રેનર ચેતનભાઈના માર્ગદર્શન હેઠળ સાજીદભાઈ દરજાદાએ વેઈટ કેટેગરીમાં બીજો નંબર મેળવ્યો છે જે મોરબી માટે ગૌરવની વાત છે તેમજ આ સ્પર્ધામાં મિસ્ટર સૌરાષ્ટ્રનું ટાઈટલ દીપકભાઈ જાવિયા અને રનર અપમાં રીતેશભાઈ પટેલને મળેલ છે. આ સ્પર્ધામાં બોડી બિલ્ડીંગ બેસ્ટ મ્યુજિક પોઝમાં પણ રીતેશભાઈએ પહેલો નંબર મેળવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,095

TRENDING NOW