Sunday, March 8, 2026

મોરબી : કૃષ્ણપ્રસાદ ગોવિંદરામ દવેનું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી : ત્રિવેદી મોઢ બ્રાહ્મણ મોરબી નિવાસી કૃષ્ણપ્રસાદ ગોવિંદરામ દવે તે સ્વ. ગોવિંદરામ રેવાશંકર દવેના પુત્ર, મૌલેશભાઈ કે. દવે અને જાગૃતભાઈ કે. દવેનાં પિતા તથા ઋષિભાઈ દવેના દાદાનું તા. 21/05/2022 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ તા. 23/05/2022ને સોમવારે શ્રીમાળી બ્રાહ્મણ વાડી ખાતે સાંજે 4.00 થી 6.00 કલાકે રાખેલ છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW