મોરબી નિવાસી જગદીશભાઈ વલ્લભદાસ કક્કડ (ઉં.વ. 61) તે સ્વ. વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ (વનાળીયા વાળા) ના સુપુત્ર, પ્રવિણભાઈ વલ્લભદાસ કક્કડ (જનતા ક્લાસીસ), ચુનીભાઈ વલ્લભદાસ કક્કડ (જલારામ ઓફસેટ), રાજુભાઈ વલ્લભદાસ કક્કડ (જલારામ પ્રિન્ટીંગ), જયેશભાઈ વલ્લભદાસ કક્કડ (નવસર્જન ગૃપ-રાજકોટ), ઈન્દુબેન નરેન્દ્રકુમાર રવેશિયા, ચંદ્રિકાબેન નિમિષકુમાર કોટકના ભાઈ તથા તરંગભાઈ કક્કડ, નિર્મિતભાઈ કક્કડ, નિકેતનભાઈ કક્કડ, સિધ્ધાંતભાઈ કક્કડ, ક્રિષાબેન કક્કડ, વરૂણભાઈ કક્કડના કાકાનું ગત તા. 04-06-2022 ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 06-06-2022 ને સોમવારે સાંજે 05:00 થી 05:30 સુધી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.