મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મંત્રી રામભાઈ જીલરીયાનો આજે જન્મદિવસ છે ત્યારે સ્વભાવે સરળ શાંત અને સૌમ્ય મિલનસાર સ્વભાવ ધરાવતા કાયમ હસતો ચેહરો અને દરેક લોકોની વાત ધીરજ પૂર્વક સાંભળી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાં રામભાઈ સતત પ્રયત્નશીલ રહે છે.
આ ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે આહીર એકતા મંચ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા રામભાઈ જીલરીયાને પોતાના પરિવારજનો, સગા સ્નેહીઓ અને મિત્રો શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે રામભાઈ જીલરીયાને વોઈસ ઓફ મોરબી ટીમ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ….