Indian Lioness club morbi દ્વારા આયોજિત ફન સ્ટ્રીટ પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો મોટી સંખ્યામાં 150 થી વધુ બહેનોએ આ શેરી રમતમાં ભાગ લઈ પોતાનો ઉત્સાહ દાખવી બાળકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અત્યારના ટેકનોલોજીના સમયમાં પણ આવી શેરી રમતો હજુ ક્યાંય જીવંત છે બસ એમને એક પ્લેટફોર્મ ની જરૂરિયાત છે એવું મોરબીના દરેક બહેનોએ સાબિત કરી બતાવ્યું દરેક વિજેતા ઓ ને ક્લબ તરફથી ઈનામો આપવામાં આવ્યાં આ કાર્યક્રમ માટે નીલકંઠ સ્કૂલ તેમના પ્રિન્સિપાલ જીત સર અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો ક્લબ માથી મયુરીબેન શોભના બા પ્રીતિબેન નયનાબેન રંજનાબેન હીનાબેન રેખાબેન કોમલબેન નીલાબેન શક્તિબેન અને માલાબેન બધાએ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો….
પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ક્લબ વતી સ્પર્ધામાં ભાગ લીધેલા મોરબીના દરેક બહેનો પધારેલા દરેક પત્રકારો અને નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ જીત સર અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો છે…


