Wednesday, August 12, 2026

Indian Lioness Club મોરબી દ્વારા ભાગવત ગીતાનું પોકેટ બુકનું વિતરણ કરાયું.

Advertisement
Advertisement
Advertisement

Indian Lioness club morbi દ્વારા
આજરોજ ગીતાજયંતી નિમિત્તે સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગાત્રાળ વિદ્યાલય માં વિદ્યાર્થીઓને ભારતીબેન વારોતરીયા દ્વારા ગીતાનું જ્ઞાન આપી બધા વિદ્યાર્થીઓને ભગવત ગીતાની પોકેટબૂકનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટમાં સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલ પરા મેમ્બર દયાબેન અઘારા અને કવિતાબેન ભાલારાએ હાજરી આપી હતી આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ગાત્રાળ વિદ્યાલયના આચાર્ય ભારતીબેન વારોતરીયા અને તેમના સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Related Articles

Total Website visit

1,624,989

TRENDING NOW