Saturday, June 27, 2026

GPCB ની પરીક્ષામાં ચરણગઢવી સમાજના છ તારલાઓ ઝળહળ્યા..

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૩૦/૨૦૨૧-૨૨, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે. ત્યારે વર્ગ-૧ માં (1) પ્રશાંતભાઈ ગંભીરદાનભાઈ ગોરવાળીયા – નાયબ કલેકટર (મેરીટ નં-11) (2) હરેશભાઇ નાગાજણભાઈ ટાપરીયા (ઝરપરા-કચ્છ) – Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-39) (3) રાજદીપભાઈ દેવીસંગભાઈ ગઢવી (કવાડીયા) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-40) (4) કિશનકુમાર મનહરદાનભાઈ ગઢવી (સીતાપુર) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-80) (5) યોગીતાબેન ધનરાજભાઈ ગઢવી (ગાંધીધામ-કચ્છ) Assistant Commissioner of State Tax (ACSTax) (મેરીટ નં-126) તેમજ વર્ગ-૨ માં જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝુલા – તાલુકા વિકાસ અધિકારી (મેરીટ નં-91) ઉતીર્ણ થયા હતા ત્યારે આ તમામ તારલાઓએ ગઢવી સમાજનું નામ રોશન કર્યું છે ગૌરવ વધાર્યુ છે. ત્યારે આ તમામ તારલાઓને ખુબ ખુબ શુભકામનાઓ…

Related Articles

Total Website visit

1,609,506

TRENDING NOW