Sunday, March 8, 2026

જાજાસર પ્રાથમિક શાળાના બાળકોને શ્રીરામ સોલ્ટ દ્વારા યુનિફોર્મનું નિઃશુલ્ક વિતરણ

Advertisement
Advertisement
Advertisement

માળીયાની જાજાસર પ્રાથમિક શાળાના 110 વિદ્યાર્થીઓને શ્રીરામ સોલ્ટ દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા.

માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળાના 110 વિદ્યાર્થીઓને શ્રીરામ સોલ્ટ કંપની દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. આ તકે શાળા પરિવાર વતી તેમજ ગામ વતી શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, હરદેવભાઈ કાનગડ, ભાવેશભાઈ બોરીચા તેમજ સ્ટાફ ગણ અને સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના સભ્યો તથા સરપંચ મનુભાઈ અને જેઠાભાઈ દ્વારા દાતા બાબુભાઈ હુંબલ તથા નિકુલભાઈ ડાંગરની શાળા અને શિક્ષણ પ્રત્યેની લાગણીને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,084

TRENDING NOW