મોરબી : આગામી વર્ષાઋતુ શરૂ થવાની તૈયારી છે ત્યારે આ સમયગાળા દરમિયાન સંભવિત ભારે વરસાદ, પુર વાવઝોડુ કે અન્ય કુદરતી આપત્તિઓને તાત્કાલિક પહોંચી વળવાના આયોજન તેમજ પૂર્વતૈયારી માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને તા. ૩૦/૦૫/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે જેમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.