ભારતીય સેના(આર્મી) માં સર્વિસ પૂર્ણ કરી વતન પરત ફરતા શ્રી બોધાભા રણમલભા જામ આવકારવા ભવ્ય રેલી તેમજ સન્માન સમારોહ આયોજન કરવામાં આવશે
દ્વારકા તાલુકાના બાટીસા ગામનું ગૌરવ ; શ્રી બોઘાભા રણમલભા જામ એ ભારતીય સેનામાં સફળતાપૂર્વક 18 વર્ષની ગૌરવપૂર્ણ સેવા પૂર્ણ કરી વતને પરત ફરતા એમને આવકારવા માટે તારીખ 02-06-2025 ના રોજ સવારે 10 કલાકે હાથી ગેટ દ્વારકા થી બાટીસા ગામ સુધી રેલી
ભવ્ય રેલીનું આયોજન અને સન્માન સમારોહ 12:30 કલાકે બાટીસા ગામમાં તેમજ ભોજન સમારોહ બપોરે 1:30 કલાકે વસઈ ગામે રાખવામાં આવશે,આપ સૌને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે