Thursday, May 1, 2025

પાટિયા ગ્રુપ હળવદ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે છાપુ નાખતા ફેરિયાઓનું સન્માન કરેલ….

Advertisement
Advertisement
Advertisement

પાટિયા ગ્રુપ હળવદ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે છાપુ નાખતા ફેરિયાઓનું સન્માન કરેલ….

આજરોજ હળવદમાં પ્રથમવાર ફેશન ટાઉન શોરૂમ ખાતે ઉનાળો શિયાળો કે ચોમાસુમાં નિયમિત છાપુ નાખતા ફેરિયાઓનું મિલ્ટનનો જગ આપીને સન્માનિત કરેલ હતા.તેમજ કોલ્ડ્રિંક્સ ની વ્યવસ્થા કરેલ હતી.બધા ફેરીયાઓ વતી જશુ મામાએ ગ્રુપનો તેમજ દાતા શ્રી અને ફેશન ટાઉન નો આભાર વ્યક્ત કરેલ હતો.આ કાર્યક્રમને સફળ બનાવનાર શ્રી મયુરભાઈ મહેતા, શ્રી જાની સાહેબ,શ્રી દલવાડી સાહેબ, શ્રી કિશોરભાઈ પરમાર શ્રી પ્રશાંતભાઈ જયસ્વાલ, મધુરમભાઈ કંસારા અને ઓમભાઇ રાવલ હતા.

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW