Friday, May 2, 2025

મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રંગોલી સ્પર્ધા નું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા નરેન્દ્રમોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડીયા અતંગર્ત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રંગોલી સ્પર્ધા નું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જીલ્લા મંત્રી નીરજભાઈ ભટ્ટ, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, જીલ્લા મહિલા મોરચા મહામંત્રી નિર્મળાબેન હડિયલ, જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મળભાઈ જારીયા, ભાણજીભાઈ વરસડા તેમજ તમામ મહિલા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW