દ્વારકા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર મીના લાંચ લેતા એ.સી.બી. દ્વારા રંગે હાથ ઝડપાયા
એક જાગૃત નાગરીક દ્વારા એ.સી.બી. માં ફરિયાદ નોંધાવી હતી કે દ્વારકા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર દ્વારા પાન કાર્ડ ખોવાઈ જવા થી નવું પાન કાર્ડ કઢાવેલ અને પછી બીજું પાન કાર્ડ મળી જતા નવું પાન કાર્ડ રદ કરવા ગયેલ વેળાએ દ્વારકા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવેલ કે
આમ પેનલ્ટી અને જેલની સજા થઇ શકે તેમ કહેતા દ્વારકા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર દ્વારા લાંચ માંગવામાં આવેલ જેમાં એ.સી.બી. દ્વારા ટ્રેપ ગોઠવાયો હતો જેમાં એ.સી.બી. ને સફળતા મળી હતી