દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણ પરવાનો મેળવવા માંગતા મોરબી તથા ટંકારા તાલુકાના અરજદાર હોય તારીખ ૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં નિયત નમૂનામાં અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, પ્રાંત કચેરી મોરબી પ્રથમ માળ ખાતે જમા કરાવવા જણાવવામાં આવ્યું છે.