Saturday, June 20, 2026

22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાઆવશે, સિગ્નેચર બ્રીજનું કરશે લોકાર્પણ :

Advertisement
Advertisement
Advertisement

22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા
આવશે, સિગ્નેચર બ્રીજનું કરશે લોકાર્પણ :

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ દ્વારકા પધારવાના છે. વડાપ્રધાન ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલ
સિગ્નેચર બીજનું લોકાર્પણ કરીને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકશે. સિગ્નચેર બ્રીજના લોકાર્પણથી દેવભૂમિ દ્વારકાના પ્રવાસને ચાર ચાંદ લાગશે.

Related Articles

Total Website visit

1,608,803

TRENDING NOW