Saturday, June 20, 2026

RSPL કંપની સામે થી ટ્રક માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

RSPL કંપની સામે થી ટ્રક માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબતથા દેવભૂમિ દ્વારકા
જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતી સાહેબ નાઓએ ઇંગ્લીશ દારૂનુ દુષણ ડામવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલનાઓની રાહબારીહેઠળ પો.સ.ઇ. શ્રી એ.એલ.બારસીયા તથા શ્રી બી.એમ.દેવમુરારી તથા શ્રી એસ.એસ.ચૌહાણ નાઓની એલ.સી.બી. સ્ટાફના માણસોની ટીમો બનાવી દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી જરૂરી
વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ. દરમ્યાન એ.એસ.આઇ. સજભા જાડેજા તથા હેડ કોન્સ. જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા
નાઓને હકીકત મળેલકે“RSPL કંપનીની સામે આવેલ ગાત્રાળ હોટલના કંપાઉન્ડમાં એક ટ્રક રજી નં. GJ 37 T
5376 નો પાર્ક કરેલ પડેલ છે અને તેમાં બાચકાઓની આડમાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ભરેલ છે.” જે
હકીકત આધારે ગાત્રાળા હોટલે જઇ ખાત્રી કરતા હકિકત વાળા ટ્રકમાં રહેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી
પાડી આરોપીઓ વિરૂધ્ધ એલ.સી.બી.નાASા અરજણભાઇ એન.મારૂ નાઓએ ફરીયાદ આપતા આગળની કાર્યવાહી અર્થેપો.સ.ઈ. શ્રી એસ.એસ.ચૌહાણ નાઓએ દ્વારકા પોલીસ સ્ટેશનખાતે ગુન્હો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઈ. શ્રી એ.એલ બારસીયા નાઓ સંભાળેલ છે.

  • ટ્રક ચાલક તથા જથ્થો મોકલનાર :-
    કૈલાશકુમાર મોહનલાલ બિશ્નોઇ જાતે બિશ્નોઇ ઉ.વ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે. વિશ્લોઇની ઢાણી, વિશ્લોઇનો
    તલા, ગંગાલા ગામ તા.રામસર જિ.બાડમેર રાજ્ય રાજસ્થાન

-> જથ્થો મોકલનાર :-
ગોપાલ રહે. સાંચોર રાજસ્થાન
કબ્જે કરેલ મુદ્દામાલ-
(૧) અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩૨૭૨ કિ.રૂ. ૫૩,૦૮,૮૦૦
(૨) ટ્રક રજી.નં. GJ 377 5376 કી.રૂ.૩૫,૦૦,૦૦૦/-
(૩) પશુ આહારના (પશુ ચારો) બાચકા નંગ-૧૦૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ
કી.રૂ. ૮૮,૨૯,૯૪૦ /-
કામગીરી કરનાર ટીમ
આ કાર્યવાહીમાં એલ.સી.બી. – દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ સાહેબની
રાહબારી હેઠળ PSI એ.એલ.બારસીયા, PSI બી.એમ.દેવમુરારી, PSI એસ.એસ.ચૌહાણ ASા સજુભા જાડેજા,
અરજણભાઇ મારૂ, અજિતભાઇ બારોટ,વિપુલભાઇ ડાંગર, HC જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, ડાડુભાઇ જોગલ PC ગોવીંદભાઇ કરમુર,કિરપાલસિંહ ચૌહાણ, ડ્રા. એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ડ્રા.હેડ કો. હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા વિગેરે સ્ટાફ નાઓ જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,608,843

TRENDING NOW