Friday, August 7, 2026

સૂરજકરાડી ખાતે ૪૫ દિવસના રેડીમેઇડ ગારમેન્ટ ના ટ્રેનિંગ પ્રોગ્રામમાં શુભારંભ.

Advertisement
Advertisement
Advertisement

આજરોજ રેડીમેઈડ ગારમેનટ નો ૪૫ દીવસ નો બહેનો માટે નો ટ્રેનિંગ પ્રોગ્રામ જે ભારત સરકાર દ્વારા શ્રમ અને રોજગાર મારફત ૪૦ બહેનો ને સિવણ ની ટ્રેનિંગ આપેલ જેમા આજે પ્રમાણપત્ર નું આજરોજ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર સુરજકરાડી મુકામે જે જગ્યાએ ટ્રેનિંગ ચાલે છે ત્યાં ગાંધીનગર નગર થી MSME નાં હેડ શ્રી રામાવત સાહેબ પ્રોગ્રામ આયોજક શ્રી હરીશભાઈ ખીમસુરીયા જિલ્લાઉદ્યોગ કેન્દ્ર અધિકારી દેવભૂમિ દ્વારકા શ્રી રવિસાહેબ તેમજ ટાટા કેમિકલ્સ TCSRD હેડ શ્રી ઉજાશ દવે સાહેબ જે મુંબઈ થી પધારેલ તેઓનાં હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવેલ આ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર TCSRD મારફત ચલાવવામાં આવે છે જેની દેખરેખ શ્રી મંગુભાઇ ચાવડા દ્વારા કરવામાં આવે છે ઉપરોક્ત પ્રમાણ પત્ર થી બહેનોને સરકાર શ્રી તરફથી પણ સહાયતા મળવા પાત્ર છે જેથી બહેનો પોતાના પગ ભર થય શકે…

Related Articles

Total Website visit

1,624,796

TRENDING NOW