Thursday, August 6, 2026

મોરબી તાલુકા શાળા નંબર ૧ માં શિક્ષકની સરાહનીય કામગીરી.

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા શાળા નંબર ૧ માં શિક્ષકની સરાહનીય કામગીરી.
મોરબી તાલુકા શાળા નંબર- ૧ માં શિક્ષક ભાવેશભાઈ બોરીચા ની વિદ્યાર્થી પ્રત્યેની લાગણી અને પોતાની કર્તવ્ય નિષ્ઠા બતાવતું કાર્ય કરેલ.એક વિદ્યાર્થી માણેક સમીર હુસેનભાઇ ની છેલ્લા ચાર વર્ષથી શિષ્યવૃત્તિ બેન્ક એકાઉન્ટ મિસ્ટેક થી બીજાના ખાતામાં જતી રહેલ રકમ રૂપીયા 7450.રૂપિયા નો ચેક અર્પણ. આ તકે તાલુકા શાળાના આચાર્યશ્રી સુભાષભાઈ ખાંભરા એ ભાવેશભાઈ બોરીચા ને આવા સરાહનીય કાયૅ કરેલ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ આભાર વ્યક્ત કરેલ.આવા શિક્ષક ને વંદન.

Related Articles

Total Website visit

1,624,707

TRENDING NOW