Tuesday, June 23, 2026

મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું.

મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ સોમનાથ સોસાયટીમાં તીરૂપતી હોમસ્ટન એપાર્ટમેન્ટમાં રહેતા પરિણીતા એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે પોલી આ બાબતે તપાસ ચલાવી રહી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ સોમનાથ સોસાયટીમાં તીરૂપતી હોમસ્ટન એપાર્ટમેન્ટમાં રહેતા ત્રીવેણીબેન ચીરાગભાઈ બાવરવા ઉ.32 નામના પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,154

TRENDING NOW