Tuesday, August 11, 2026

ગુરુ ગોવિંદ સિંહજીના પુત્ર સાહિબજાદા બાબા જોરાવર સિંહજી, બાબા ફતેહ સિંહજી ની શહાદતની યાદમા બેટ ગુરૂદ્વારા ખાતે ઓખા શહેર ભાજપ દ્વારા શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

ગુરુ ગોવિંદ સિંહજીના પુત્ર સાહિબજાદા બાબા જોરાવર સિંહજી, બાબા ફતેહ સિંહજી ની શહાદતની યાદમા બેટ ગુરૂદ્વારા ખાતે ઓખા શહેર ભાજપ દ્વારા શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી

સાહસ અને શૌર્ય થકી રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદ સિંહજીના પુત્ર સાહિબજાદા બાબા જોરાવર સિંહજી, બાબા ફતેહ સિંહજી ની શહાદતની યાદમા બેટ ગુરૂદ્વારા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ બારાઇ,ઓખા શહેર ભાજપ મહામંત્રી શ્રી મુકેશભાઈ પાંજરીવલા,દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી વિશાલ પીઠિયા, ઓખા શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ શ્રી વારા રવિ,ઉપપ્રમુખ ભવ્ય જટનીયા, પ્રતાપભાઈ જેઠવા , યુવરાજસિંહ સોલંકી નિકુંજ ગોહેલ દ્વારા પ્રાથના કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી.

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW