Tuesday, August 11, 2026

ટીંબડી ગામના પાટિયા નજીક આવેલ ઓફિસ માંથી ૩૦ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ..

Advertisement
Advertisement
Advertisement

ટીંબડી ગામના પાટિયા નજીક આવેલ ઓફિસ માંથી ૩૦ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ..

મોરબીના ટીંબડી ગામના પાટીયા સામે આવેલ એક ઓફિસ માંથી અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની ૩૦ બોટલ સાથે એક શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે મોરબીના ટીંબડી ગામના પાટીયા સામે આવેલ શિવશકિત એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દરોડો પાડી આરોપી કિર્તીભાઇ કનુભાઇ વરાળિયા રહે.જુની પીપળી 8-એ નેશનલ હાઇવે, ટીંબડી ગામના પાટીયા સામે, શિવશકિત એન્ટરપ્રાઇઝ, નામની ઓફિસમાં મુળગામ-હડદડ, રામજી મંદિર પાસે, તા.જી.બોટાદ વાળાને અલગ – અલગ બ્રાન્ડની 30 બોટલ કિંમત રૂપિયા 17,500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,624,964

TRENDING NOW