Thursday, August 13, 2026

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બાળકી સાથે ચેનચાળા કરતા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બાળકી સાથે ચેનચાળા કરતા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક શખ્સ દ્વારા ૯ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે ચેનચાળા કરી ઘરમાં લઈ જવાની કોશિષ કરતા બાળકીની માતાએ આ બનાવ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મહિલાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જસવંતભાઈ જગજીવનભાઈ રાવલ રહે. સો ઓરડી વિસ્તાર વાળા વિરુદ્ધ પોતાની 10 વર્ષની બાળકી સાથે ચેનચાળા કરી ઘરમાં લઈ જવાની કોશિષ કરવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,625,103

TRENDING NOW