Sunday, June 21, 2026

કચ્છ ની હીના રાજગોર એ ગોલ્ડ મેડલ મેળવ્યો અને સમાજ સહિત ભુજ નું ગૌરવ વધાર્યું

Advertisement
Advertisement
Advertisement

કચ્છ ની હીના રાજગોર એ ગોલ્ડ મેડલ મેળવ્યો અને સમાજ સહિત ભુજ નું ગૌરવ વધાર્યું

ગુજરાત સ્ટેટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ની ટ્રેડિશનલ ઇવેન્ટ કેટેગરીમાં ભુજની હિના રાજગોર એ ગોલ્ડ મેડલ જીતી કચ્છની યશ કીર્તિમાં વધારો કર્યો. આ સાથે હિના હવે નેશનલ લેવલે ગુજરાત ની પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન.

હીના રાજગોર અમદાવાદ મા લકુલીશ યોગ યુનિવર્સિટી મા M.Sc in Ashtanga Yoga મા અભ્યાસ કરે છે.
હીનાબેન ઈન્સ્ટાગ્રામ & ફેસબુક પર યોગા ચેનલ (@healthywithheena) પણ ચાલવે છે જેમાં જોડાઈ ને ફ્રી યોગ-આસન નુ લાભ લેવુ.

Related Articles

Total Website visit

1,608,891

TRENDING NOW